Funny WhatsApp Gujarati Jokes for March 2016

મમ્મી: તુ હૈર કટીંગ કેમ નથી કર​વતો?

છોકરો: આ ફૈશન છે.​

મમ્મી: તારી મોટી બહેન ને જોવા મહેમાન આવ્યા હતા.

મહેમાન નો ફોન આવ્યો કે

નાની છોકરી અમને ગમી ગઇ છે.

Read more »

No comments:

Post a Comment